બદલાવ / બધાં માટે કામના સમાચાર, હવે આધાર કાર્ડમાં થવાનો છે આ મોટો ફેરફાર, જાણી લો પ્રોસેસ

the all new aadhaar pvc card gets fitted in wallet like atm card know how to apply and other details

આજના સમયમાં આધાર કાર્ડ દરેક માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયો છે. અનેક સરકારી સ્કીમ્સથી લઈને સ્કૂલોમાં બાળકોના એડમિશન સુધી આધારકાર્ડ માંગવામાં આવે છે. આ ઉપરાંત ઓળખકાર્ડ તરીકે પણ આધારકાર્ડનો ઉપયોગ કરવામાં આવે છે. અગાઉ આધાર કાર્ડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવતું હતું. પરંતુ, હવે તમને નવા અવતારમાં આધારકાર્ડ જોવા મળશે. આ નવા પ્રકારના આધારની સૌથી ખાસ વાત એ છે કે હવે તેને સાચવવામાં સરળતા રહેશે. UIDAIએ આ વિશે માહિતી આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ