સલાહ / વિશ્વના સૌથી અમીર એલન મસ્કની કંપનીને ભારત સરકારની આ મામલે સ્પષ્ટ ચેતવણી, જાણો હવે ટેસ્લાએ શું લીધો નિર્ણય

tesla manufacture car company india warns china

દુનિયાની સૌથી મોટી ઇલેક્ટ્રિક કાર બનાવનારી કંપની ટેસ્લાને ભારતે સરકારે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે ચીનમાં બનેલી ઇલેક્ટ્રિક કારોને ભારતમાં ન વેચે. જોકે ટેલ્સાનું ભારતમાં 'મેડ ઇન ચાઇના' કાર વેચવાની યોજના પર પાણી ફરી વળ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ