દુઃખદ / ટીવી જગતમાંથી વધુ એક આઘાતજનક સમાચાર આવ્યા, 26 વર્ષીય ટીવી એક્ટ્રેસે કરી આત્મહત્યા

telugu tv actress suicide hanged herself police investigating case

ટેલિવિઝન ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક સુસાઈડ કેસ સામે આવ્યો છે. તેલુગૂ ટીવી એક્ટ્રેસ શ્રાવણી કોંડાપલ્લીએ મંગળવારે રાત્રે પોતાના ફ્લેટમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. તે 26 વર્ષની હતી. અભિનેત્રીનો ફ્લેટ મધુરા ગરમાં હતો. એસઆર નગર પોલીસ મથકે ગુનો નોંધી આ કેસની તપાસ શરૂ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ