બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Team India will not play any match against Pakistan even abroad no one

BIG NEWS / BCCIનો કડક નિર્ણય: વિદેશમાં પણ પાકિસ્તાન સામે કોઈ મેચ નહીં રમે ટીમ ઈન્ડિયા, કોઈ પણ ફોર્મેટમાં સીરિઝને ચોકડી

Kishor

Last Updated: 09:17 PM, 17 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત હવે વિદેશમાં પણ પાકિસ્તાન સાથે કોઈ પણ મેચ નહીં રમે! તે અંગેનો બીસીસીઆઈ દ્વારા કડક નિર્ણય કરવામાં આવ્યો છે.

  • બીસીસીઆઈ દ્વારા મહત્વનો નિર્ણય
  • ભારત હવે વિદેશમાં પણ પાકિસ્તાન સાથે કોઈ પણ મેચ નહીં રમે
  • ભારત વચ્ચેની ક્રિકેટ મેચને લઈને અવારનવાર વિવાદ

પાકિસ્તાન સામેની ક્રિકેટ મેચને લઈને બીસીસીઆઈ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં હવે ભારત હવે વિદેશમાં પણ પાકિસ્તાન સાથે કોઈ પણ મેચ નહીં રમે! બીસીસીઆઈ દ્વારા દેશ બહાર તમામ ફોર્મેટ અને શ્રેણીની મેચમાં ચોકડી મારી દેવામાં આવી છે. મહત્વનું છે કે પાકિસ્તાન અને ભારત વચ્ચેની ક્રિકેટ મેચને લઈને અવારનવાર કોઈને કોઈ કારણોસર વિવાદ થતો રહે છે. ત્યારે સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ વચ્ચે ભારતની બહાર કોઈ પણ મેચ ન રમવા મામલે કડક નિર્ણય કર્યો છે. 

આવતીકાલે BCCIની મોટી બેઠક, 36મા અધ્યક્ષ ચૂંટાશે રોજર બિન્ની, ICC ચેરમેનને  લઈને પણ ચર્ચા I bcci agm meeting will be held tomorrow and discussion about  icc chairman will be held


બોર્ડના કહેવા પ્રમાણે વિદેશની ધરતી હશે તો પણ ટીમ ઇન્ડિયા પાકિસ્તાન સાથે કોઈપણ ટેસ્ટ મેચ નહીં રમે. મહત્વનું છે કે આ વર્ષે પાકિસ્તાન દ્વારા એશિયા કપ યોજાશે ત્યારે સૂત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈપણ ટેસ્ટ રમવા અંગેની કોઈ યોજના નથી જેમાં બંને દેશો ભારતની બહાર કોઈ પણ દેશમાં ટેસ્ટ શ્રેણી રમવા નહીં જાય! તે મામલે સપષ્ટ કરી દેવામાં આવ્યું છે.

ભારતની ટીમ સારી છે પણ જીતશે તો પાકિસ્તાન જ, પૂર્વ ક્રિકેટરનું નિવેદન, જુઓ  શું કારણ આપ્યું | asia cup pak ex cricketer rashid latif says this time  same mistake happened in indian

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ