મોટો નિર્ણય / BIG NEWS : IPLમાંથી ચીની કંપની વિવોની 'ટાટા બાય બાય', ટાટા ગ્રુપ ટાઈટલ સ્પોન્સર બનશે

Tata Group To Be IPL Title Sponsor, Replaces China's Vivo: Report

ઈન્ડીયન પ્રીમિયર લીગને (IPL)લઈને મોટા સમાચાર છે. 2023થી IPLના ટાઈટલ સ્પોન્સર તરીકે ચીની કંપની વિવોને બદલે ટાટા ગ્રુપની પસંદગી કરાઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ