રેસિપી / રેસ્ટોરન્ટ સ્ટાઈલ પાલક પનીરની આ રેસિપી છે એકદમ સરળ, મિનિટોમાં બની જશે ટેસ્ટફુલ અને હેલ્ધી શાક

tasty and healthy palak paneer recipe in Gujarati

જ્યારે પંજાબી વાનગીઓની વાત કરવામાં આવે ત્યારે પાલક પનીરનું નામ ચોક્કસપણે લેવામાં આવે છે. પાલક સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક હોય છે અને પનીર પણ. માટે આ શાક હેલ્થ માટે ઘણું સારું છે. સાથે શિયાળામાં ભરપૂર પાલક મળી રહે છે. જેથી આ સીઝનમાં પાલકનું ખૂબ સેવન કરવું જોઈએ. આજે અમે તમને પાલક પનીરની ફટાફટ બની જતી એકદમ સરળ રેસિપી જણાવી રહ્યાં છે. જેને ફોલો કરીને તમે જો પાલક પનીર બનાવશો તો આ જે રેસિપી હમેશાં ફોલો કરશો. તો ચાલો જાણી લો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ