વિવાદ / તનિષ્ક જાહેરાત : ચેતન ભગતે કહ્યું, જેમની ખરીદવાની તાકાત ન હતી તેમની કમેન્ટથી ડરવાની જરૂર ન હતી

Tanishq announcement: Chetan Bhagat says those who did not have the strength to buy did not need to be afraid of comments

અંગ્રેજી ભાષાના પ્રસિદ્ધ લેખક ચેતન ભગતે તનિષ્કની વિવાદિત જાહેરાતનું સમર્થન કર્યું છે, એટલું જ નહીં તેણે  કહ્યું હતું કે આમાંથી મોટાભાગના લોકોની તનિષ્કની જ્વેલરી ખરીદ કરવાની હેસિયત પણ નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ