રાજકારણ / જ્યારે ભાવ વધાર્યા ત્યારે અમને પૂછ્યુ હતું ? મોદી સરકારની અપીલ પર આ રાજ્યોએ વાંધો ઉઠાવ્યો

tamil nadu minister and maharashtra cm uddhav thackeray attacked after central govt reduced excise duty

કેન્દ્ર સરકારે ફરી એક વાર પેટ્રોલ પર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા પ્રતિ લીટર એક્સાઈઝ ડયૂટી ઘટાડી છે.કેન્દ્રના આ નિર્ણય બાદ બિન ભાજપ શાસિત રાજ્યોની નારાજગી પર પ્રતિક્રિયા સામે આવવા લાગી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ