લ્યો બોલો / TMKOC માં દયાબેનની એન્ટ્રી માટે હજુ જોવી પડશે રાહ, VIDEO જોઈને ફેન્સ થયા નિરાશ

taarak mehta ka ooltah chashmah latest news audience will disappointed again dayaben ki wapsi

હાલમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રશંસકો ખૂબ ઉત્સાહિત હતા. કારણકે તેઓને એ ખુશખબરી મળી હતી કે જેની તેઓ છેલ્લાં ઘણા વર્ષોથી રાહ જોઇ રહ્યાં હતા. દયાબેનનુ પાત્ર ઘણા વર્ષથી શોમાં કોઈ ભજવતુ નથી. પરંતુ હવે શોના નવા પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે દયાબેનની વાપસી થઇ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ