પત્તુ કપાશે ? / T20 World Cup: આ ગુજરાતી ક્રિકેટરનું ફિટનેસના કારણે કપાઈ શકે છે પત્તું, ટીમમાં સ્થાન મેળવવા બે ખેલાડીઓના નામ રેસમાં

t20 world cup hardik pandya fitness concerns for team india ahead of this mega event

ટી-20 વર્લ્ડ કપમાં ભારત પોતાના અભિયાનની શરૂઆત 24 ઓક્ટોબરથી પાકિસ્તાન સામે શરૂ થતી મેચથી કરશે. આ અગાઉ હાર્દિક પંડ્યાની ફિટનેસને લઇ સવાલ ઉઠી રહ્યાં છે. આ સ્ટાર ઓલરાઉન્ડ ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનમાં બોલિંગ પ્રદર્શનથી વંચિત રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ