બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Cricket / T20 wc australia became champion maxwell started crying after hugging captain finch watch video

T20 Worldcup / ફાઇનલ જીત્યા બાદ કેપ્ટન ફિન્ચને ભેટીને રડી પડ્યો આ ખેલાડી, જુઓ VIDEO

Premal

Last Updated: 11:18 AM, 15 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટી-20 વર્લ્ડ કપની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડને 8 વિકેટથી હરાવી ઓસ્ટ્રેલિયા ટીમ ચેમ્પિયન બની ગઇ. પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન ટીમ ચેમ્પિયન બની છે. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નરે 53 રનની ઈનિંગ રમી અને મિશેલ માર્શે નોટઆઉટ રહીને 50 બોલમાં 77 રન બનાવ્યાં.

  • ટી-20 વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન
  • ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડને 8 વિકેટથી હરાવ્યું
  • મેચ જીત્યા બાદ મેક્સવેલ ફિંચને ભેટીને રડી પડ્યો

ટી-20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન

ઓસ્ટ્રેલિયન ટીમમાં વોર્નર અને માર્શની અર્ધસદીના કારણે ટી-20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન બની. ઓસ્ટ્રેલિયા ટીમે જીતતા જ ટીમના બધા ખેલાડીઓ જીતની ઉજવણી કરવા લાગ્યા હતા. દરેક ખેલાડીઓએ માર્શ તરફ દોટ મુકી અને તેને ભેટી પડ્યા. એટલું જ નહીં, ટીમ જીત્યા બાદ કેટલાંક ખેલાડીઓ લાગણીશીલ થયા. ખાસ કરીને ગ્લેન મેક્સવેલ જીત્યા બાદ લાગણીશીલ થયા અને કેપ્ટન ફિંચને ગળે લગાવી રોઈ પડ્યા હતા. આઈસીસીએ ઉજવણીનો આ વીડિયો શેર કર્યો છે.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

ડેવિડ વોર્નરે અર્ધસદી બનાવી

મિશેલ માર્શે નોટઆઉટ રહીને 50 બોલમાં 77 રન અને ડેવિડ વોર્નરે અર્ધસદી બનાવી હતી. વન-ડે ક્રિકેટમાં પાંચ વખત રહેલી વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ રવિવારે ન્યુઝીલેન્ડને 8 વિકેટથી હરાવી પ્રથમ વખત ટી-20 વિશ્વ કપ જીત્યો. બેટીંગ ક્રમ માટે પ્રથમ ઉતરેલી ન્યુઝીલેન્ડ ટીમે કેપ્ટન કેન વિલિયમસને 48 બોલમાં 85 રનની ધારદાર ઈનિંગ રમી. જવાબમાં આક્રમક અંદાજ માટે જાણીતા વોર્નરે 38 બોલમાં 53 રનની ધુંઆધાર ઈનિંગ રમી હતી. જ્યારે માર્શે 7 બોલ બાકી રહેતા અંદાજે બે વિકેટ ગુમાવી ટીમને જીત અપાવી હતી.

ફાઈનલમાં ન્યુઝીલેન્ડને ફરી એક વખત મળી હાર

બે વર્ષ પહેલાં વિશ્વ કપમાં દુર્ભાગ્યપૂર્ણ રીતે ફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે હારનારી ન્યુઝીલેન્ડ ટીમે ફરી એક વખત આઈસીસી ટુર્નામેન્ટમાં સેમી વિજેતા રહીં સંતોષ કરવો પડ્યો. માર્શ અને વોર્નરની ધારદાર ઈનિંગના કારણે વિલિયમસનનું બેટર જોખમમાં મુકાયુ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ