ક્રિકેટ / ટીમ ઇન્ડિયાના આ ખેલાડીએ મહેન્દ્રસિંહ ધોનીને બતાવ્યા ભારતના સર્વકાલિન સર્વશ્રેષ્ઠ કેપ્ટન

suresh raina says ms dhoni is best captain india ever

અનુભવી બેટ્સમેન સુરેશ રૈનાએ મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni)ને ભારતના સર્વકાલીન સર્વશ્રેષ્ઠ કેપ્ટન બતાવ્યા છે. ભારતીય બેટ્સમેન સુરેશ રૈના (Suresh Raina) એ ભારત માટે 18 ટેસ્ટ, 226 વનડે અને 78 ટી20 મેચ રમ્યા છે. જોકે હાલ તેઓ ભારતીય ટીમથી બહાર છે. રૈનાની ગણતરી શોર્ટર ફોર્મેટના સારા પ્લેયર્સમાં કરવામાં આવે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ