ઉકેલ / સુરતમાં થાઇ યુવતીની હત્યાનો ભેદ ઉકેલાયો: તકિયાથી મોં દબાવ્યા બાદ પણ સંતોષ ન થતાં..

surat thai women murder solved by Gujarat police

સુરતમાં થાઇલેન્ડની યુવતીના હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો છે. યુવતીની મિત્ર આઇડાએ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે. આ અંગે સુરત પોલીસ કમિશનર અજય તોમરે કહ્યું કે 6 સપ્ટેમ્બરે થાઇ યુવતીની હત્યા થઇ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ