દાદાગીરી / સુરતમાં પોલીસ કોન્સ્ટેબલે મહિલા ઉપર હિંસક હૂમલા મામલે નાણામંત્રી સિતારમણે કહ્યુ...

surat police constable attack on Woman video gone viral nirmala sitharaman said take action on it

સુરતમાં એક એવી ઘટના સામે આવી છે જેમાં ખાખીની બેદરકારી સામે આવી છે. પોલીસ કોન્સ્ટેબલ દ્વારા બેંકમાં જઈને મહિલા સાથે હાથાપાઇના CCTV પણ સામે આવ્યા હતા. હવે નાણામંત્રી સીતારામણે આ અંગે કલેક્ટર ધવલ પટેલને આ અંગે પૂછપરછ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ