દૂર્ઘટના / સુરતમાં સોસ્યો સર્કલ પાસે ભયાનક આગ, 4 મજૂરો ફસાયા, ફાયરબ્રિગેડ આગ બુઝાવવા કામે લાગ્યું

surat fire 4 worker in the fire fire fighter on the spot for rescue

સુરતમાં ફરી એકવાર આગ ભભુકી ઉઠી છે. ચાર શ્રમિકો આગમાં ફસાયા છે. આગ નાનકડી ગલીમાં લાગવાને કારણે ફાયરની ગાડીઓને પણ અંદર જવામાં તકલીફ પડી રહી હતી. હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ