ઉડતા સુરત / સુરતના MD ડ્રગ્સ રેકેટ મામલે ડુમસથી પકડાયેલા આરોપીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

surat drug racket Drugs seized kadodora police

VTV ન્યૂઝએ MD ડ્રગ્સને લઇને વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સુરતના ડુમસ વિસ્તારમાંથી ઝડપાયેલા ડ્રગ્સ કડોદરામાં બનતું હોવાનું સામે આવ્યું છે. MD ડ્રગ્સ કડોદરા વિસ્તારમાં બનતું હોવાની પકડાયેલા આરોપીએ કબૂલાત કરી છે. ડુમસ વિસ્તારમાંથી ડ્રગ્સ સાથે ઝડપાયેલ આરોપી સલમાનને કેટલાક ખુલાસા કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ