સુરત / ડાયમંડ ઉદ્યોગમાં હાહાકાર, રૂ. 3 હજાર કરોડના હીરા સીઝ

Surat 3 thousand crores Diamond Seized

સુરત શહેરના કતારગામમાં આવેલી મોટી ડાયમંડ કંપની તથા સુરતના હીરા બુર્સ સાથે સંકળાયેલા તેના સંચાલકોનું રૂ.3000 કરોડના રફ ડાયમંડનું ઓવરવેલ્યુએશન મુંબઈ કસ્ટમ વિભાગે પકડી પાડ્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ