મહત્વનું / સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો: પ્રજ્ઞાચક્ષુ ડૉક્ટરને એમડી સાયકોલોજીના કાઉન્સેલિંગમાં બેસવાની આપી પરવાનગી

supreme court allows visually impaired doctor to appear in md psychiatry counseling

સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા એક મહત્વનાં ચુકાદામાં એક પ્રજ્ઞાચક્ષુ ડૉક્ટરને MD Psychiatry માં એડમિશન લેવા માટે કાઉન્સેલિંગમાં બેસવાની પરવાનગી આપવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ