આફત / Cyclone Amphan : વાવાઝોડાંએ રૌદ્ર સ્વરૂપ દેખાડવાનું કર્યુ શરૂ, 180થી વધુ સ્પીડથી વધી રહ્યું છે આગળ

Super Cyclone Amphan Ndrf Chief Sn Pradhan Press

સુપર સાયક્લોન અમ્ફાન(super cyclone amphan) ભારતીય તટો પર દસ્તક દેવાની તૈયારીમાં છે. 21 વર્ષ બાદ કોઇ સુપર સાયક્લોન ભારતના તટીય વિસ્તારમાં ટકરાવા જઇ રહ્યું છે. તેને જોતા આર્મી, એરફોર્સની સાથે NDRFને એલર્ટ કરવામાં આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ