ના હોય / ટ્રોલર્સથી પરેશાન થઇને સુહાનાએ ઉઠાવ્યુ આ પગલું? કેમ તેણે બંધ કરી દીધુ...

Suhana khan shut her instagram comment section

શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાન ભણતર માટે ન્યુયોર્ક પરત ફરી છે. કોરોના મહામારીના કારણે સુહાનાએ મુંબઇમાં પોતાની ફેમિલી સાથે લાંબો સમય પસાર કર્યો. તે ન્યુયોર્ક વિશ્વવિદ્યાલયમાં ભણી રહી છે. સુહાના અવારનવાર ફેન્સ માટે તસવીરો અપલોડ કરતી રહે છે. હાલમાં જ તેણે એક તસવીર સાથે કેપ્શન લખ્યુ છે કે ઇટ વોઝ ક્યુટ. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ