બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Students will not be distracted by this 'idea' of GTU, now this special lab has been started in every technical college of Gujarat.

ટેકનિકલ શિક્ષણ / GTUના આ 'આઇડિયા'થી વિદ્યાથીઓનું મગજ નહીં ચડે ચકરાવે, ગુજરાતની દરેક ટેકનિક્લ કોલેજોમાં હવે આ ખાસ લેબ શરૂ

Mehul

Last Updated: 07:55 PM, 22 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાઉન્સિલ દ્વારા આઇડિયા ડેવલપમેન્ટ, ઇવેલ્યુશન એન્ડ એપ્લીસેશન એટલે કે આઇડીયા લેબ દરેક ટેકનિકલ કોલેજમાં શરૂ થાય તે માટેનો પ્રોજેક્ટ શરૂ કરાયો છે. આ માટે 1.10 કરોડની ગ્રાન્ટ અપાશે

  • નવી એજ્યુકેશન પોલિસી માટે નવું આયોજન 
  • ટેકનિક્લ કોલેજોમાં કાર્યન્વિત થશે આઇડિયા લેબ
  • કાઉન્સિલ દ્વારા 1 કરોડ 10 લાખની અપાશે ગ્રાન્ટ

AICTE દ્વારા ન્યુ એજ્યુકેશન પોલિસી અંતર્ગત દરેક ટેકનિક્લ કોલેજોમાં આઇડિયા લેબ સ્થાપવા માટે તાકીદ કરવામાં આવી છે. કાઉન્સિલની આ સૂચનાને લઇને ગુજરાત ટેકનોલોજીક્લ યુનિવર્સિટીએ પણ દરેક સંલગ્ન કોલેજોને આ લેબ શરૂ કરવા સૂચના આપી દીધી છે. જે કોલેજોઆ લેબ શરૂ કરશે તેને કાઉન્સિલ દ્વારા 1 કરોડ 10 લાખ રૂપિયા જેટલી ગ્રાન્ટ પણ આપવામા આવશે. કાઉન્સિલ દ્વારા આઇડિયા ડેવલપમેન્ટ, ઇવેલ્યુશન એન્ડ એપ્લીસેશન એટલે કે આઇડીયા લેબ દરેક ટેકનિકલ કોલેજમાં શરૂ થાય તે માટેનો પ્રોજેક્ટશરૂ કરવામાં આવ્યો છે. આ લેબમાં સાયન્સ, ટેક્નોલોજી ઇજનેરી અને મેથેમેટીક્સને લગતાં વિષયો, પ્રોડક્ટ વિઝ્યુલાઇઝેશન સહિતની કામગીરી કરવામાં આવશે.

પ્રોબ્લેમ સોલ્યુશન માટે પ્રોજેક્ટ 

ઇજનેરીનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ 21મી સદીને અનુરૂપ નવો અભ્યાસક્રમ શીખી શકે અને વધુમાં વધુ પ્રેક્ટિકલ કરવાની તક મળે, પ્રોબ્લેમ સોલ્યુશન મળે તે માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવી રહ્યો છે...જે કોલેજ આ પ્રકારની લેબ તૈયાર કરવા ઇચ્છતી હોય તેનો ઓછામાં ઓછો એક કોર્સ નેશનલ બોર્ડ ઓફ એક્રેડીટેશનની મંજૂરી ધરાવતો હોવો જોઇએ. આ ઉપરાંત લેબ શરૂ કરવા માટે 3 હજાર સ્કે.ફૂટની જગ્યા હોવી જરૂરી છે. કાઉન્સિલ દ્વારા દરેક લેબ પ્રમાણે 1.10 કરોડ રૂપિયા અનુદાન આપવામાં આવશે. જે પૈકી 50 ટકા રકમ જે તે કોલેજોએ ખર્ચવાની રહેશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ