બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Student pleads to go on a trip asks teacher Video viral

રમૂજ / કાલીઘેલી ભાષામાં વિધાર્થીની પ્રવાસ જવા આજીજી, હાથ જોડી શિક્ષક પાસે માંગ્યો ન્યાય, VIDEO ઉત્તર ગુજરાતનો

Kishor

Last Updated: 08:22 PM, 23 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર ગુજરાતની શાળાના વિધાર્થીઓને શિક્ષક પ્રવાસમાં ન લઈ જતા નાના વિદ્યાર્થીઓએ અનોખા અંદાજમાં પ્રવાસે જવાની આજીજી કરી હતી જે વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

  • ઉત્તર ગુજરાતની શાળાનો વીડિયો વાયરલ
  • વિધાર્થીઓએ પ્રવાસે જવાની કાલીઘેલી ભાષામાં કરી જીદ
  • વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ


ઉત્તર ગુજરાતની એક શાળાના વિધાર્થીઓનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. શાળામાં ધોરણ-6થી 8માં અભ્યાસ કરતા વિધાર્થીઓને પ્રવાસે લઇ જઇ રહ્યા છે પણ ધોરણ-1થી 5ના વિધાર્થીઓને પ્રવાસે લઇ ન જતા વિધાર્થીએ રમુજી વીડિઓ બનાવ્યો હતો. જુઓ વીડિયો... 

વિધાર્થીને પ્રવાસે લઇ ન જતાનો વીડિયો

વીડિયોમાં ધોરણ-1થી 5ના વિધાર્થીઓને પ્રવાસે ન લઈ જતા વિધાર્થીઓ વીડિયોમાં જણાવી રહ્યા છે કે 'સાહેબ અમારી લાગણી છિન ભિન ન કરો, અમે શું ગુન્હો કર્યો અમને પણ પ્રવાસે લઈ જાવ.વિનવણીના ભાવથી અરજી કરતા વિધાર્થીઓનો આ રમુજી વીડિયો સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ