બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Cricket / Struggle story of IPL player yashaswi jayaswal

કિસ્મતનો ખેલ / એક સમયે પેટ ભરવા પાણીપુરી વેચતો હતો આ સ્ટાર ખેલાડી, IPLએ બનાવી દીધો કરોડપતિ

Kinjari

Last Updated: 01:22 PM, 29 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPLએ ઘણા ખેલાડીઓની કિસ્મત બદલી નાંખી છે. તેમાં કેટલાક ખેલાડીઓ એવા પણ હતા કે IPL પહેલા ઘર ચલાવવું જ એક ટાસ્ક સમાન હતું.

  • ક્યારેય પેટ ભરવા પાણીપુરી વેચતો હતો
  • IPLએ બદલી નાંખી ખેલાડીની કિસ્મત
  • ટેન્ટમાં રહીને દિવસો ગુજાર્યા હતા

આ ખેલાડીની બદલાઇ કિસ્મત
ભારતીય યુવા ક્રિકેટર યશસ્વી જયસ્વાલ માત્ર 17 વર્ષની ઉંમરમાં બેવડી સદી ફટકારીને IPLમાં સામેલ થયો છે પરંતુ હકીકત તે છે કે IPL પહેલા પોતાનું પેટ ભરવા માટે તે પાણીપુરી વેચતો હતો. આજે યશસ્વી રાજસ્થાન રૉયલ્સમાં રમે છે અને એક સિઝનના 2.4 કરોડ રૂપિયા લે છે. 

 

 

પેટ ભરવા પાણીપુરી વેચતો હતો
અંડર 19 વર્લ્ડકપ 2020 દરમિયાન યશસ્વીનું નામ સૌથી વધારે ચર્ચામાં હતું. યશસ્વીની સંઘર્ષની કહાણી કદાચ જ કોઇને ખબર હશે. યશસ્વી મુંબઇના આઝાદ મેદાન બહાર પાણીપુરી વેચતો હતો. યશસ્વીએ પોતાની ટ્રેનિંગ દરમિયાન ટેન્ટમાં દિવસો વિતાવ્યા હતા. અંડર 19 વર્લ્ડ કપમાં તેણે 400 રન બનાવ્યા હતા જેમાં 1 શતક અને 4 અર્ધશતક સામેલ છે. 

 

 

IPLએ બનાવ્યો કરોડપતિ
યશસ્વીને તેના આ ખેલ માટે મેન ઓફ ધ ટુર્નામેન્ટ પણ સિલેક્ટ કરવામાં આવ્યો હતો. વર્ષ 2020ની IPL ઓક્શન દરમિયાન રાજસ્થાન રૉયલ્સે તેને 2.4 કરોડમાં ખરીદી લીધો હતો. યશસ્વીનું નામ ત્યારે ચર્ચામાં આવ્યું જ્યારે તેણે એક મૅચમાં ઝારખંડ વિરુદ્ધ 154 બોલમાં 203 રનની તૂફાની ઇનિંગ રમી હતી. ઉત્તર પ્રદેશના યશસ્વીનું બાળપણ ખુબ ગરીબીમાં વિત્યુ છે. માત્ર 11 વર્ષની ઉંમરમાં ક્રિકેટર બનવાનું સપનું લઇને તે મુંબઇ આવ્યો હતો. 

 

 

ટેન્ટમાં દિવસો વિતાવતો હતો
યશસ્વી પોતાનું પેટ ભરવા માટે આઝાદ મેદાનમાં રામલીલા દરમિયાન પાણીપુરી વેચતો હતા. એવા પણ દિવસો હતો જ્યારે તેણે ખાલી પેટે સૂઇ જવું પડતું હતું. યશસ્વી એક ડેરીમાં કામ કરતો હતો અને એકવાર ડેરીના માલિકે તેને કાઢી મુક્યો હતો. એક ક્લબની મદદ મળી અને તેની સામે શરત મુકી કે સારુ રમીશ તો જ ટેન્ટમાં રહેવા મળશે. ટેન્ટમાં યશસ્વીનું કામ રોટલી બનાવવાનું હતુ અને બોલ શોધીને લાવવાનું કામ આપવામાં આવ્યું હતુ. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ