રેડ / ગુજરાતમાં 285 કરોડના બોગસ બીલિંગ ઝડપાયા બાદ સુરતમાં સામે આવ્યું મોટું કૌભાંડ, સ્ટેટ GST વિજિલન્સે કર્યો પર્દાફાશ

State GST Vigilance exposes big scam in Surat after bogus billing of Rs 285 crore was caught in Gujarat

ગુજરાતમા સ્ક્રેપના કુલ 17 વેપારીઓએ બોગસ બીલિંગ કૌભાંડ આચર્યું છે. જેમાં સુરતના 5, ભાવનગરના 3 વેપારી, રાજકોટના 7 અમદાવાદના 1 મોરબીના 1 વેપારી સામે ફરિયાદ દાખલ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ