કૌભાંડ / તુવેરકાંડ બહાર આવતા રાજ્ય સરકારની ઊંઘ હરામ, નિવેદનબાજી થતાં રાજકારણ ગરમાયું

The state government's sleepless nights coming out of the Tuwerkand scam, and politically charged politics

સૌરાષ્ટ્રમાં મગફળી કૌભાંડ બાદ હવે તુવેરનું કૌભાંડ સામે આવ્યુ છે. સૌરાષ્ટ્રમાં સતત કૌભાંડ બહાર આવતા રાજ્ય સરકારની ઉંઘ હરામ થઈ છે. આ મામલે રાજ્યકક્ષાના મંત્રી જયેશ રાદડિયા, કોંગ્રેસના ધારાસભ્ય હર્ષદ રિબડીયા, લલિત વસોયા અને કોંગ્રેસના સભ્ય પાલભાઈ આંબલિયાએ નિવેદન આપ્યું છે. જોઇએ આ અહેવાલમાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ