ખુલાસો / રિયાની સુશાંતના જીવનમાં એન્ટ્રી થતા, અચાનક સુશાંતના નજીકના ગણાતા અકાઉન્ટન્ટને કાઢી મુકાયો

ssr update sushant singh rajput accountant rajat mewati cbi questioning rhea chakraborty

હાલની સ્થિતિને જોતા સીબીઆઈ દ્વારા સુશાંત સિંહ રાજપૂત કેસમાં તપાસ ઝડપી બનાવાઈ છે. જેમાં ગઈ કાલે સીબીઆઈએ રજત મેવાતીની પુછપરછ કરી હતી. જાન્યુઆરી 2020 સુધી રજત સુશાંતના ઘણા નજીક રહ્યા અને તેમના અકાઉન્ટનું તમામ કામ સંભાળ્યું હતુ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ