વલસાડ / 'પ્યાસીઓ'ને દિવસે પણ ટ્રેનમાં છાંટો- પાણીની વ્યવસ્થા કરી આપતો પોલીસ કોન્સ. ઝડપાયો

Sprinkle 'pasio' in the train even during the day - a police cons. Caught

વલસાડ પંથકમાં રેલવે પોલીસ કર્મચારી આશિષ ગરાસિયા દારૂની ખેપ મારતા ઝડપાયો હતો.જે ટ્રેનમાં હેરાફેરી માટે  દારૂ નો જથ્થો લાવી આપતો. પારડી પોલીસે 3.33 લાખનાં મુદ્દામાલ સાથે ઝડપ્યો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ