બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Cricket / Special operation of Ahmedabad-Mumbai 7 trains due to Cricket World Cup

સુવિધા / 7 સ્પેશ્યલ ટ્રેનોમાં બેસીને અમદાવાદ આવશે ક્રિકેટ ફેન્સ! રેલવે કરી ખાસ તૈયારી, 10 જ મિનિટમાં તમામ સીટો થઈ ગઈ બુક

Kishor

Last Updated: 05:47 PM, 18 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટ વર્લ્ડકપને લઈને દિલ્લી-મુંબઈની 7 ટ્રેનોનું વિશેષ સંચાલન હાથ ધરાયુ છે. મુસાફરોની ભીડને લઈને સુવિધાના ભાગરૂપે અમદાવાદ સુધી અનેક ટ્રેન દોડશે.

  • ક્રિકેટ વર્લ્ડકપને લઈ કરાઈ વ્યવસ્થા
  • દિલ્લી-મુંબઈની 7 ટ્રેનોનું વિશેષ સંચાલન
  • એક ટ્રેન બાંદ્રાથી અમદાવાદ વચ્ચે ચાલશે

આવતીકાલે આમદવાદના આંગણે ક્રિકેટનો સૌથી મોટો મુકાબલો યોજાવા જઇ રહ્યો છે. જેને પગલે મુસાફરોનો મોટો ઘસારો છે. ત્યારે ક્રિકેટ વર્લ્ડકપને લઈને દિલ્લી-મુંબઈની 7 ટ્રેનોનું વિશેષ સંચાલન હાથ ધરાયુ છે. મુસાફરોની ભીડને લઈને સુવિધાના ભાગરૂપે એક ટ્રેન બાંદ્રાથી અમદાવાદ વચ્ચે ચાલશે. જ્યારે બે ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ વચ્ચે ચાલશે. વધુમાં બે ટ્રેન છત્રપતિ શિવાજી ટર્મિનસથી અમદાવાદ વચ્ચે ચાલશે અને બે ટ્રેન નવી દિલ્લીથી સાબરમતી વચ્ચે ચાલશે. ખાસ વાત તો એ છે કે ટ્રેનના ધડાઘડ બુકીંગ પણ થવા લાગ્યા છે.

World Cup 2023: ટૂર્નામેન્ટમાં જેમનો રહી ચૂક્યો છે દબદબો, એવાં 10 ખેલાડીઓ  માટે આ વર્લ્ડ કપ હોઇ શકે છેલ્લો | World Cup 2023 10 players who may play world  cup 2023 for last time


બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ-બાંદ્રા ટર્મિનસ સુપરફાસ્ટ સ્પેશિયલ

ટ્રેન નંબર 09001 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ સ્પેશિયલ બાંદ્રા ટર્મિનસથી આજે શનિવાર (18 નવેમ્બર 2023) ના રોજ રાત્રે 11:45 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સાંજે 7 વાગ્યે અમદાવાદથી ઉપડશે. એ જ રીતે ટ્રેન નંબર 09002 અમદાવાદ - બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ, અમદાવાદથી સોમવાર, 20 નવેમ્બર 2023ના રોજ સવારે 4 વાગ્યે ઉપડશે અને તે જ દિવસે સવારે 12.10 વાગ્યે બાંદ્રા ટર્મિનસ પહોંચશે. 

વર્લ્ડ કપ માટે 19 ખેલાડીઓનું લિસ્ટ તૈયાર, આ 4 દિગ્ગજ ક્રિકેટરોનું કપાશે  પત્તું? બે નામ ચોંકાવનારા

મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સુપરફાસ્ટ સ્પેશિયલ

ટ્રેન નંબર 09049 મુંબઈ સેન્ટ્રલ - અમદાવાદ સ્પેશિયલ મુંબઈ સેન્ટ્રલ આજે શનિવારે (18 નવેમ્બર 2023) રોજ 11-55 કલાકે ઉપડશે અને 08.45 કલાકમાં તે અમદાવાદ પહોંચાડી દેશે. જ્યારે ટ્રેન નંબર 09050 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ સ્પેશિયલ, સોમવાર, 20 નવેમ્બર, 2023ના રોજ સવારે 06.20 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને તે જ દિવસે બપોરે 2-10 વાગ્યે મુંબઈ સેન્ટ્રલ પહોંચશે. આ ટ્રેન બોરીવલી, વાપી, વલસાડ થઈને દોડશે. બંને દિશામાં તે સુરત, ભરૂચ અને વડોદરા જંકશન પર રોકાશે. 


શિવાજી મહારાજ ટર્મિનસ-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ

ટ્રેન નંબર 01153 છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ– અમદાવાદ સ્પેશિયલ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ થી શનિવારે 18મીએ ઉપડશે. જે સવારે 10-30 વાગ્યે અને બીજા દિવસે સવારે 06.40 વાગ્યે અમદાવાદ પહોંચશે. ટ્રેન નંબર 01154 અમદાવાદ - છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ સ્પેશિયલ સોમવાર, 20 નવેમ્બર 2023ના રોજ 01.45 કલાકે અમદાવાદથી ઉપડશે 10.35 કલાકે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ પહોંચશે. 


આ દિવસથી બુકિંગ શરૂ થશે
નોંધનિય છે કે ટ્રેન નંબર 09001,09002,09049,09050 અને 01154 માટે બુકિંગ આજે 18 નવેમ્બર, 2023 થી તમામ PRS કાઉન્ટર્સ પર અને IRCTC વેબસાઇટ પર ખુલ્લી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ