બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / South film villain Kabir Duhan and a teacher from Haryana got married

PHOTOS / સાઉથ ફિલ્મના ફેમસ વિલને શિક્ષકા સાથે ફર્યા મંગળફેરા, લગ્નની ખૂબસૂરત તસવીરો આવી સામે

Kishor

Last Updated: 11:28 PM, 28 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથ ફિલ્મના વિલન કબીર દુહાન અને હરિયાણાના શિક્ષિકા હવે લગ્નના બંધનમાં બંધાયા છે.તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

  • અભિનેતા કબીર દુહાન હવે લગ્નના તાંતણે બંધાયા
  • તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ
  • લોકોએ તસવીરને આવકારી લગ્નના અભિનંદન પાઠવ્યા

સાઉથ ફિલ્મમાં વિલનનું જોરદાર પાત્ર ભજવી લોકોના દિલમાં રાજ કરનાર અભિનેતા કબીર દુહાન હવે લગ્નના તાંતણે બંધાયા છે. અભિનેતાએ હરિયાણાના એક શિક્ષિકા સાથે લગ્ન કર્યા છે. જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. જેને લોકો ખૂબ જ આવકારી રહ્યા છે. આપને જણાવી દઈએ કે કબીરની પત્નીનું નામ સીમા છે. જે હરિયાણાના રહેવાસી અને વ્યવસાયે શિક્ષક હોવાનું જાણવા મળે છે.

મંગલ ઘડીએ બનેંના ચહેરા પર અદ્દભુત સ્મિત
કબીર દુહાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નની તસવીરો શેર કરી છે. જેમાં તે ક્રીમ કલરની શેરવાની સાથે વરરાજાના કપડા પહેરી જબરદસ્ત લુકમાં નજરે પડી રહ્યો છે. બીજી બાજુ લાલ કલરના કપડામાં દુલહન પણ અલગ જ અંદાજમાં જોવા મળે છે. વાયરલ તસવીરમાં દ્રશ્યમાન થતી વિગત અનુસાર કબીર અને તેની દુલ્હન સ્ટેજ પર સૌપ્રથમ હાર પહેરાવે છે. ત્યારબાદ એકબીજાનો હાથ પકડેલી હાલતમા દેખાઈ રહ્યા છે. જ્યારે અન્ય એક તસવીરમાં કબીર દુલ્હનની માંગમાં સિંદૂર ભરી રહ્યો હોવાનું જાણવા મળે છે. આ મંગલ ઘડીએ બનેંના ચહેરા પર અદ્દભુત સ્મિત રેલાઈ રહ્યું છે.

વીડીયો પણ instagram પર શેર કર્યો

ફોટોસ ઉપરાંત કબીરે લગ્નનો એક સુંદર વીડીયો પણ instagram પર શેર કર્યો છે જેમાં બને મંડપ વચ્ચે બેઠેલા દ્રશ્યમાન થઈ રહ્યા છે. સાથે સાથે અભિનેતાએ લખ્યું કે વેલકમ હોમ મિસિસ કબીર... કબીરના ફેન્સ આ તસવીરને ખૂબ આવકારી રહ્યા છે અને લગ્નના અભિનંદન પાઠવતી કોમેન્ટ્સ પણ આપી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ