વિવાદ / 6 મહિલા સાંસદો સાથેની તસવીર પોસ્ટ કરી શશી થરુરે લખ્યું એવું કે લોકો ભડક્યા, જાણો સમગ્ર મામલો

Sorry Some Are Offended

કોંગ્રેસ સાંસદ શશી થરુરની 6 મહિલા સાંસદો સાથેની એક તસવીર વાયરલ થઈ રહી છે, આ તસવીર ખુદ થરુરે ટ્વિટ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ