મદદ / સોનુ સૂદ ફિલીપાઈન્સના 39 બાળકોને લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે ભારત લાવશે

Sonu Sood turns saviour again, to fly 39 children from Philippines to New Delhi for liver transplant

વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે અને લોકો ઘણી બધી પરેશાનીઓનો સામનો કરી રહ્યાં છે. ત્યારે આ સમય દરમિયાન દેશના લોકોએ એક્ટર સોનુ સૂદનો અલગ જ અંદાજ જોયો. લોકડાઉનમાં સોનુ સૂદે હજારો લોકોની મદદ કરતાં ખૂબ જ ચર્ચામાં આવી ગયો છે. હજી પણ તેની મદદ ચાલુ જ છે અને માત્ર દેશના જ નહીં પરંતુ વિદેશના લોકોની પણ સોનુ મદદ કરી રહ્યો છે. હવે સોનુ સૂદ ફિલીપાઈન્સના 39 બાળકોને લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જરી માટે ભારત લાવી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ