Video / ગામમાં સ્લો ઈન્ટરનેટને કારણે બાળકો નહોતા કરી શકી રહ્યાં અભ્યાસ, તો સોનુએ લગાવડાવી દીધું મોબાઈલ ટાવર

sonu Sood Gets A Mobile Tower Installed In A Remote Village Of Haryana For Students Online Classes

બોલિવૂડ એક્ટર સોનુ સૂદ દિલ ખોલીને લોકોની મદદ કરી રહ્યો છે. જરૂરિયાતમંદોની એક રિક્વેસ્ટ પર સોનુ સૂદ તરત જ મદદ માટે આગળ આવે છે. હવે એવા સમાચાર છે કે સોનુએ હરિયાણાના એક ગામમાં મોબાઈલ ટાવર લગાવડાવી દીધું છે. હકીકતમાં આ ગામના બાળકો સ્લો ઈન્ટરનેટથી પરેશાન હતા, જેના કારણે તેઓ અભ્યાસ નહોતા કરી શકતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ