મદદ / સોનુ સૂદે હજારો પ્રવાસી મજૂરો માટે ભારત સરકાર પણ ન કરી શકી એવું કામ કર્યું, જાણીને નહીં થાય વિશ્વાસ

sonu sood gave home to 20 thousand migrant workers in noida through its portal

વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત્ છે. આ મહામારીને કારણે ગરીબ અને પ્રવાસી મજૂરોને સૌથી વધુ હાલાકી ભોગવવી પડી છે. આવા મુશ્કેલ સમયમાં પ્રવાસી મજૂરોની મદદ કરીને સોનુ સૂદ મસીહા બની ગયો છે અને સમગ્ર દેશમાં તેની વાહવાહી થઈ રહી છે. ત્યારે હવે સોનુ સૂદે પ્રવાસી મજૂરો માટે ખૂબ જ મોટું કામ કર્યું છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x