બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / 'Something special about monsoon this time', clouds will cover most districts of Gujarat: Ambalal

અપડૅટ આગાહી / 'આ વખતે ચોમાસું કંઇક વિશિષ્ટ પ્રકારનું', ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓ પર મેઘો થશે મહેરબાન: અંબાલાલ

Vishal Khamar

Last Updated: 03:53 PM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ચોમાસાને લઈને વધુ એક આગાહી કરી છે. 2 જુલાઈ થી 5 જુલાઈ સુધી રાજ્યનાં મોટા ભાગના જીલ્લાઓમાં વરસાદ આવશે. તેમજ 23 ઓગષ્ટ પછી વરસાદનું જોર ઘટવાનું શરૂ થશે.

  • હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી
  • 2 જુલાઈએ હવાનું દબાણ સર્જાશે
  • 2થી 5 જુલાઈ ગુજરાતમાં વરસાદ રહેશે

રાજ્યાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. 2 જુલાઈએ હવાનું દબાણ સર્જાશે. જેનાથી 5 જુલાઈ સુધી વરસાદ આવશે. તેમજ 2 થી 5 જુલાઈ સુધી ગુજરાતમાં વરસાદ થશે. જ્યારે 8 થી 12 જુલાઈ દરમિયાન રાજ્યનાં મોટા ભાગનાં જીલ્લામાં વરસાદ થશે. તેમજ 11 થી 12 જુલાઈ દરમિયાન દરિયા કિનારે પવન ફૂંકાશે. અને 18 થી 20 જુલાઈ દરમ્યાન હવાનું દબાણ ઉભું થશે અને વરસાદ થશે. 

23 ઓગસ્ટ પછી વરસાદનું જોર ઘટવાનું શરૂ થશેઃ અંબાલાલ પટેલ
તેમજ વધુમાં અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનામાં પણ ગુજરાતમાં સારો વરસાદ થશે. 23 ઓગસ્ટ પછી વરસાદનું જોર ઘટવાનું શરૂ થશે. માડાગાસ્કરથી ચોમાસાની વળાંક કેરળ તરફ રહેવી જોઈએ પણ આ વખતે એવું નથી. આ વખતે વિશિષ્ટ પ્રકારનું ચોમાસું છે જે અગાઉની પેટર્ન પ્રમાણે નથી.

22 કલાકમાં 221 તાલુકાઓમાં વરસાદ
જૂનાગઢ શહેરમાં સૌથી વધુ સાડા દસ ઈંચ વરસાદ પડ્યો છે. આ સાથે સુરતના મહુવામાં પડ્યો સાડા સાત ઈંચ, તાપીના વાલોડ અને વ્યારામાં સાત ઈંચ, તાપીના ડોલવણમાં સાડા છ ઈંચ, ગીર સોમનાથના તાલાલામાં 6 ઈંચ, સુત્રાપાડા અને મેંદરડામાં 6 ઈંચ, ભેસાણ અને ચોટીલામાં પડ્યો સાડા પાંચ ઈંચ વરસાદ પડ્યો છે. 

રાજ્યમાં સર્વત્ર મેઘમહેર 
આ તરફ ગુજરાતના 9 તાલુકામાં 6 ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો છે. આ સાથે 17 તાલુકાઓમાં પડ્યો 5 ઈંચ કરતા વધુ વરસાદ, 26 તાલુકામાં 4 ઈંચ કરતા વધુ વરસાદ, 44 તાલુકાઓમાં ત્રણ ઈંચ કરતા વધુ વરસાદ, 82 તાલુકાઓમાં 2 ઈંચ કરતા વધુ વરસાદ ખાબક્યો તો 135 તાલુકાઓમાં 1 ઈંચ કરતા પણ વધુ વરસાદ વરસ્યો છે.  

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ