બિઝનેસ / Twitterમાં કંઇક આ રીતે થઇ રહ્યું છે કર્મચારીઓનું પ્રમોશન, ભાગ્યે જ સાંભળ્યો હશે આવો આઇડિયા!

Something like this is happening in Twitter, the promotion of employees, hardly heard such an idea!

એલન મસ્કે ગયા વર્ષે ઓક્ટોબરમાં ટ્વિટરને 44 અરબ ડોલરમાં ખરીદ્યુ હતું. ટ્વિટર ખરીદ્યા પછી તેણે ઘણા મોટા પગલાં લીધાં હતા, જેમાં કર્મચારીઓની છટણી અને ટ્વિટર માટે પેઇડ સબ્સ્ક્રિપ્શનની જાહેરાત કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ