અમદાવાદ / નાનકડાં દિકરાને લઈ પ્રેમિકાને મળવા જતાં પ્રેમી સાથે કંઈક એવું બન્યું કે...

Something happened with boyfriend when he met his girlfriend ...

અમદાવાદમાં એક પ્રેમિકાએ મહિલા હેલ્પલાઈન 181ને ફોન કરી મદદ માંગી કહ્યું કે, હું 4 વર્ષથી એક યુવકનાં પ્રેમમાં છું. હવે તેને મારી સાથે લગ્ન પણ કર્યાં છે. જ્યારે મેં તપાસ કરી ત્યારે મને ખબર પડી કે તે પહેલાંથી પરણિતછે. મહિલા હેલ્પલાઈનનાં કાઉન્સેલર જ્યારે યુવતીનાં પ્રેમીનું કાઉન્સેલિંગ કરવાં ગયાં ત્યારે કાઉન્સેલરને સત્ય કંઈક અલગ જ હતું તેવી જાણ થઈ. એવી તો શું બન્યું હતું કે પ્રેમિકાએ ખોટું બોલીને મહિલા હેલ્પલાઈનની મદદ માંગી હતી?

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ