મહિસાગર / લુણાવાડાનો નાનકડો કારીગર વિધ્નહર્તાની માટીની મૂર્તિ બનાવીને આપી રહ્યો છે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ

small craftsman of Lunawada is giving a message of environmental protection

લુણાવાડા નગરમાં વાવનામુવાડાનો મધ્યમ વર્ગીય કુટુંબમાંથી આવતો ૧૮ વર્ષીય યુવાન જય પગી માટીમાંથી મુર્તિ બનાવે છે તેને ચિત્રકલા અને માટીની મૂર્તિઓ બનાવવાનો ખૂબ શોખ છે. 

બ્રેકિંગ ન્યૂઝ