બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / આરોગ્ય / side effects of eating tomatoes harmful effects of tomato health tips

Health Tips / આ બીમારીઓ હોય તો ભૂલથી પણ ન ખાતા ટામેટાં, ફાયદાની જગ્યા પર થશે ગંભીર નુકસાન

Arohi

Last Updated: 06:24 PM, 23 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટામેટાંનો ઉપયોગ મોટાભાગના ભોજનમાં કરવામાં આવે છે પરંતુ વધુ પ્રમાણમાં ટામેટાનું સેવન તમને બિમાર કરી શકે છે.

  • જાણો ટામેટા ખાવાના નુકસાન વિશે 
  • આ બીમારી વાળા લોકોએ ન ખાવા જોઈએ વધારે પ્રમાણમાં ટામેટા 
  • જાણો શું છે સાઈડ ઈફેક્ટ્સ 

ટામેટાનો ઉપયોગ મોટાભાગના લોકો સલાડ, સૂપ અને શાકભાજીમાં કરે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડન્ટ અને એન્ટી-ઈન્ફ્લામેન્ટ્રી, એન્ટી-કેન્સર ગુણ તમને બીમારીઓથી બચાવે છે. પરંતુ વધુ પ્રમાણમાં ટામેટા ખાવાથી નુકસાન પણ થઈ શકે છે. 

ગેસ્ટ્રિક એસિડની સમસ્યા 
ટામેટામાં અમ્લનું પ્રમાણ વધારે હોય છે. વધુ પ્રમાણમાં તેનું સેવન કરવાથી ગેસ્ટ્રિક એસિડ વધે છે. જેનાથી છાતીમાં બળતરાની સમસ્યા થઈ શકે છે. 

કિડની રોગ 
કિડનીના રોગના દર્દીઓને પણ ટામેટાનું સેવન વધારે ન કરવું જોઈએ. કિડની સાથે જોડાયેલી સમસ્યાઓમાં પોટેશિયમનું વધુ સેવન નુકસાનકારક હોય છે. ટામેટામાં પોટેશિયમનું પ્રમાણ વધારે હોય છે. આ ઉપરાંત તેમાં ઓક્સાલેટ નામનું એન્ટીઓક્સીડેન્ટ પણ વધારે પ્રમાણમાં હોય છે. જેનાથી કિડની સાથે જોડાયેલી સમસ્યા થઈ શકે છે. 

સાંધામાં દુખાવો અને સોજા 
ટામેટાનું વધુ સેવન કરવાથી સોજા અને સાંધામાં દુખાવો થઈ શકે છે. ટામેટામાં સોલનિન હોય છે. જે સોજાને વધારે છે. 

લાઈકોપેનાડર્મિયા
ટામેટામાં લાઈકોપીનનું પ્રમાણ વધારે છે. લાઈકોપીનનું વધારે પ્રમાણ હોવાના કારણે સ્કિન પર સફેદ રંગના ચાઠા પડવા લાગે છે. તેમાં લાઈકોપેનોડર્મિયાની સમસ્યા થઈ શકે છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ