ભયાનક / વિશ્વની સૌથી ઠંડી જગ્યા પર ભયંકર આગ, વૈજ્ઞાનિકો ગોથે ચડ્યા

Siberia arctic is on fire heat wave alarms

ધરતીની તે જગ્યા જ્યાં તાપમાન માઈનસ 68 ડીગ્રી સેલ્સિયસ જતું રહે છે ત્યાં આજે આગ ભભૂકી રહી છે. આજ સુધી આટલું તાપમાન ક્યારેય નોંધાયું નથી જેટલું આગના કારણે થઇ રહ્યું છે. આ જગ્યા પર ચારે તરફ બરફની ચાદર છે પણ જમીન પરના જંગલોમાં આગ લાગી ગઈ છે. કેટલાય કિમી સુધી ધુમાડાનાં વાદળો દેખાઈ રહ્યા છે, આ વાતાવરણીય ફેરફાર જોઇને વૈજ્ઞાનિકો અચંબામાં મુકાઈ ગયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ