ક્રિકેટ / IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સીરિઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ સ્ટાર ખેલાડી થયો બહાર

shreyas iyer is ruled out of 1st test against australia while ravindra jadeja may play first ind vs aus test match

બોર્ડર-ગાવસ્કર સીરીઝ પહેલા ભારતીય ટીમ માટે માઠા સમાચાર સામે આવ્યાં છે. ટીમના સ્ટાર બેટર શ્રેયસ ઐયર પહેલી મેચથી બહાર થયા છે.

બ્રેકિંગ ન્યૂઝ