ના હોય! / 62 વર્ષની મહિલા થઈ ગઈ પ્રેગ્નન્ટ, પતિ વિશે આ વાતો જાણીને ચોંકી જશો

shocking woman got pregnant at the age of 62 after menopause and husband vasectomy

અમેરિકામાં બે બાળકોની માતા 62 વર્ષની ઉંમરમાં ત્રીજી વખત ગર્ભવતી બની છે. જ્યારે તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતે ગર્ભવતી થઈ હોવાનો ખુલાસો કર્યો ત્યારે લોકોએ તેને ખૂબ શુભેચ્છાઓ આપી તો કેટલાંક લોકોએ તેને માતા બનવા માટેનો સમય વૃદ્ધ ગણાવ્યો. આ મહિલા માતા બનવાથી ખૂબ ખુશ થઇ છે. તેણી પોતે ગર્ભવતી બની છે. પરંતુ ગર્ભવતી સાથે જોડાયેલી બે બાબતોથી અચંબિત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ