સાવધાન / મોબાઈલ ફોન પર ફક્ત 'હેલો' બોલવું પડી શકે છે ભારે, આ લોકોના એકાઉન્ટ રાતોરાત થઈ ગયા ખાલી, સામે આવ્યા શૉકિંગ કિસ્સા

shocking uttarakhand cyber alert mobile may also be new cases of cyber crime

હાલ સાઈબર ક્રાઈમ કરવા માટે ઠગીઓએ ઘણા નવા રસ્તાઓ શોધી કાઢ્યા છે. સાયબર ક્રાઈમના આવા કેટલાક કિસ્સાઓ પોલીસ સામે આવી રહ્યા છે જેમાં અજાણ્યા કોલ પર ફક્ત હેલો બોલતાની સાથે જ ખાતામાંથી પૈસા ઉપડી ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ