દુષ્કર્મ કેસ / હાથરસ કેસમાં ચોંકાવનારો ખુલાસો, પીડિતાના ભાઈ અને આરોપીઓ વચ્ચે...

Shocking revelation in Hathras case, between the victim's brother and the accused ...

ઉત્તર પ્રદેશ પોલીસે તેની તપાસમાં જાણવા મળ્યું છે કે પીડિતાના પરિવાર અને મુખ્ય આરોપી સંદીપ ફોન દ્વારા એકબીજાના સંપર્કમાં હતા. પીડિતાના પરિવાર અને સંદીપ વચ્ચે ફોન પર વાતચીત ગયા વર્ષે ઓક્ટોબરમાં શરૂ થઈ હતી. પીડિત પરિવાર અને આરોપી વચ્ચે 104 વાર ફોન પર વાતચીત થઈ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ