લાલ 'નિ'શાન

નિવેદન / સંજય રાઉત PM મોદીને લઈને આપ્યું ચોંકાવનારું નિવેદન, NCP-કોંગ્રેસના મોઢા બગડી જશે

shiv sena leader sanjay raut narendra modi best leader uddhav

શિવસેનાના નેતા સંજય રાઉતે કહ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદી આપણા દેશના અત્યાર સુધીના સૌથી લોકપ્રિય નેતા છે. પુણેમાં એક કાર્યક્રમમાં તેઓએ કહ્યું કે પીએમ મોદી માટે મારા હૃદયમાં ખુબ જ માન છે. મહારાષ્ટ્ર સરકાર વિશે તેઓએ સ્પષ્ટતા કરી છે કે શરદ પવારની પાસે ઉદ્ધવ ઠાકરે સરકારનું રિમોટ કંટ્રોલ નથી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ