રાજનીતિ / શિવસેનાનો દાવ ઉંધો પડ્યો, રાજ્યપાલ પાસે જઈને સરકાર બનાવવાનો મોકો ન મળ્યો

shiv sena aaditya thackeray meets governor maharashtra

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની કોશિશ કરી રહેલી શિવસેનાને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ શિવસેનાને વધુ સમય આપવાનો ઇનકાર કરી દીધો છે. બેઠક બાદ શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું કે રાજ્યપાલે વધુ સમય આપવાનો ઇનકાર કરી દીધો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ