બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / મનોરંજન / બોલિવૂડ / Shehnaaz Gill grooves to Kisi Ka Bhai Kisi Ki Jaan song Billi Billi

ચાહકો જોતા જ રહી ગયા / VIDEO : મસ્તીમાં છલકાઈ શેહનાઝ ગીલ, 'બિલ્લી બિલ્લી' ગીત પર કર્યો હોટ ડાન્સ, 'બડી સુંદર દિખતી હો'

Hiralal

Last Updated: 09:09 PM, 11 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સલમાન ખાન સાથેની પોતાની આગામી ફિલ્મ કિસી કા ભાઈ, કિસી કી જાનના ગીત બિલ્લી બિલ્લી પર શેહનાઝ ગીલે હોટ ડાન્સ કર્યો હતો.

  • સલમાન ખાનની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનનું હીટ થયું ગીત
  • બિલ્લી બિલ્લી' ગીત પર શહેનાઝ ગીલે કર્યો ડાન્સ
  • હોટ ડાન્સનો વીડિયો વાયરલ થયો

બોલીવુડ અભિનેતા સલમાન ખાનની આગામી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાન’ નું એક ગીત રિલીઝ થતા ચાહકોને વધુ પસંદ પડી રહ્યું છે. ગીતના હૂક સ્ટેપ્સની લોકો રિલ બનાવી રહ્યા છે. ફિલ્મી સ્ટાર પણ સલમાનના 'બિલ્લી બિલ્લી' ગીત પર ડાન્સ કરતા જોવા મળે છે. અભિનેત્રી શહેનાઝ ગીલનો 'બિલ્લી બિલ્લી' ગીત પરનો હોટ ડાન્સનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં દેખાય છે કે સલમાનની ફિલ્મના 'બિલ્લી બિલ્લી' ગીત પર શહેનાઝ ગીલનો ડાન્સ અદભૂત છે.

બિલ્લી બિલ્લી' ગીત પર ડાન્સ
સલમાન ખાનની આગામી ફિલ્મ ‘કિસી કા ભાઈ કિસી કી જાનનું 'બિલ્લી બિલ્લી' ગીત ચાહકોને પાગલ કરી રહ્યું છે. આ ગીતનું સંગીત સુંદર છે જેને સાંભળીને કોઈ ડાન્સની લાલચ રોકી શકે તેમ નથી. શહેનાઝ ગીલે પણ આ ગીત પર ડાન્સ કર્યો છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર આ ડાન્સનો વીડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તે ગીતનું હૂક સ્ટેપ કરતી જોઈ શકાય છે. શહેનાઝે પોસ્ટને કેપ્શન આપ્યું, "Current mood." વીડિયોમાં જોઈ શકાય છે કે શહેનાઝ બ્લેક ટોપ, બ્લેક પેન્ટ અને બ્લેક ગોગલ્સમાં કેટલી સ્લીમ અને હોટ દેખાય છે. 

યૂઝર્સ શેહનાઝ પર ફિદા 
સોશિયલ મીડિયામાં શહેનાઝ ગીલે આ વીડિયો પોસ્ટ કરતાં જ તરત જ યુઝર્સ તેને પસંદ કરતા કમેન્ટ આપવા લાગ્યા છે.  એક યુઝરે કોમેન્ટ કરતા લખ્યું કે, "વાહ ક્યા બહુ લગતી હો... બડી સુંદર દિખતી હો... અદભુત રાણી." અન્ય એક ચાહકે લખ્યું, "ક્યા બાત હૈ સુંદર ક્યૂટી શાનદાર લવ યુ સાના."  અન્ય એક નેટીઝને કહ્યું, "આ વર્ષનું મનપસંદ ગીત, #BilliBilli જ્યારે પણ હું આ સાંભળું છું ત્યારે હું નાચવા લાગ્યો છું, આવું સુંદર ગીત આપવા બદલ આભાર, આશા છે કે ગીતની જેમ ફિલ્મ પણ હિટ જાય, શુભેચ્છાઓ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ