રાજ્યસભા / મહારાષ્ટ્ર સરકારના કિંગમેકર શરદ પવારની છે આટલી સંપતિ, સાથે છે આટલાં કરોડનું દેવું

sharad pawars assets grow by rs 60 lakh in six years poll affidavit

એનસીપી (NCP)ના અધ્યક્ષ અને મહારાષ્ટ્ર સરકારના કિંગ મેકર શરદ પવારે બુધવારે રાજ્યસભા ચૂંટણી માટે મહારાષ્ટ્રથી ઉમેદવારી પત્ર ભર્યું. શરદ પવારે ઉમેદવારી પત્ર સાથે ભરેલા સોગંદનામું ભર્યું હતું જેમાં તેને પોતાની મિલકતની જાહેરાત કરી છે. શરદ પવારની મિલકતમાં છ વર્ષમાં 60 લાખ રૂપિયાનો વધારો થયો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ