મહારાષ્ટ્ર / શપથગ્રહણ સમારંભમાં રાજ્યપાલે એકનાથ શિંદે અને ફડણવીસને પેંડો ખવડાવ્યો તો શરદ પવારને વાંકુ પડ્યું

sharad pawar takes a dig at maharashtra governor for offering sweets to eknath shinde and devendra fadnavis

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી નવનિર્વાચિત મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મિઠાઈ ખવડાવતા, બુકે ભેટ કરતી તસ્વીરો સામે આવતા એનસીપી પ્રમુખ શરદ પવારે શનિવારે કટાક્ષ કર્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ