બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / મનોરંજન / બોલિવૂડ / shahrukh khan will shoot an action scene with 200 women

મનોરંજન / શાહરુખ ખાન જવાનમાં કરશે કમાલ! 200 મહિલાઓ સાથે શૂટ કરશે ક્યારેય ન થયો હોય એવો સીન

Khevna

Last Updated: 05:49 PM, 15 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એટલી કુમારની ફિલ્મ જવાન માટે શાહરુખ ખાન 200 મહિલાઓ સાથે એક્શન સિક્વન્સ શૂટ કરશે. જાણો વિગતવાર

 

  • શાહરુખ ખાનની ફિલ્મ જવાનનું ચાલી રહ્યું છે શૂટિંગ 
  • 200 મહિલાઓ સાથે એક્શન સિક્વન્સ શૂટ કરશે શાહરુખ ખાન 
  • ફિલ્મના ડાયરેક્ટર છે તામિલ ફિલ્મોના મોટા ડાયરેક્ટર એટલી કુમાર 

શાહરુખ ખાનની ફિલ્મ જવાનનું ચાલી રહ્યું છે શૂટિંગ 

શાહરુખ ખાને જ્યારે પોતાની અપકમિંગ ફિલ્મ જવાન વિશે જણાવ્યું હતું, ત્યારથી જ ફેન્સ આ ફિલ્મના રિલીઝની રાહ જોઈ રહ્યા છે. હાલમાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે શાહરુખ આ અઠવાડિયાના અંતમાં ચેન્નાઈમાં એક જબરદસ્ત  એક્શન સિક્વન્સનું શૂટિંગ કરશે. 

200 મહિલાઓ સાથે એક્શન સિક્વન્સ શૂટ કરશે શાહરુખ ખાન 

રિપોર્ટ અનુસાર, આ મેગા એક્શન સીનને શૂટ કરવા માટે એક વિશાળ સેટ પહેલા જ બની ચૂક્યો છે. એટલું જ નહીં, એમ પણ જણાવવામાં આવ્યું છે કે શાહરુખ ખાન 200 મહિલાઓ સાથે આ સિક્વન્સનું  શૂટિંગ કરશે. એવી ચર્ચાઓ છે કે ફિલ્મના ડાયરેક્ટર, એટલીએ મુંબઈમાં લગભગ 200થી 250 ફિમેલ મેનેજમેન્ટ ઓફિસર્સને ક્રાઉડસોર્સ કરી છે, જે શૂટિંગ માટે ચેન્નાઈ ઉડાન ભરશે. 

આ સિક્વન્સને માત્ર સાત દિવસમાં જ શૂટ કરવાની સંભાવના છે. જોકે અત્યાર સુધી શૂટિંગ વિશે કોઈ ઓફિશિયલ જાણકારી મળી નથી. આ વર્ષે જૂનમાં જવાનનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાંઆ શાહરુખ ખાનને ઘાયલ અવસ્થામાં જોવામાં આવ્યો હતો. એક્ટરના ચહેરા પર પટ્ટીઓ  લાગેલી હતી. 

જવાનમાં શાહરુખ ખાનના લુકની ચર્ચા 

શાહરુખ ખાને પોતાના જવાન ફિલ્મમાં લુક વિશે જણાવ્યું હતું અને કહ્યું હતું કે જવાન એક એવી સ્ટોરી છે, જે કોઈ ક્ષેત્ર વિશેષ સાથે જોડાયેલ નથી અને સૌના આનંદ માટે છે. આ અનોખી ફિલ્મને બનાવવાનો શ્રેય એટલીને જાય છે, જે મારા માટે એ પણ એક શાનદાર અનુભવ રહ્યો છે, કેમકે મને એક્શન ફિલ્મો પસંદ છે. ટીઝર વિશાળ  હીમખંડનો માત્ર એક હિસ્સો છે જે આવનાર ફિલ્મની ઝલક આપે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ