આક્ષેપ / એક કરોડમાં કોલેજની જમીન ખરીદી અને 26 કરોડમાં વેચી: ગુજરાતનાં મંત્રી ઋષિકેશ પટેલના દીકરા પર ગંભીર આક્ષેપ

Serious allegations against the son of Gujarat Minister Hrishikesh Patel

મહેસાણાના વિસનગર ખાતે પૂર્વમંત્રી વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં સહકાર સંમેલન યોજાયું હતું. જેમાં મંત્રી ઋષિકેશ પટેલના પુત્ર પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યાં હતાં. 

બ્રેકિંગ ન્યૂઝ